ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોના વેચાણ પર મિશ્ર અસર જોવા મળી રહી છે. ક્રૂડ તેલના ભાવમાં વધારો અને મોંઘવારીના દબાણ વચ્ચે કેટલાક ઓટો ઉત્પાદકોની માંગ અને વેચાણ પર અસર પડી છે. October 2, 2026 No Comments Read More »
ગુજરાત સરકારે રાજ્યમાં વાહન સ્ક્રેપ પોલિસીને વધુ વેગ આપવા અને જૂના વાહનોના નિકાલને પ્રોત્સાહિત કરવા માટે રોડ ટેક્સમાં મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. October 2, 2026 No Comments Read More »
અરવલ્લી જિલ્લાના માલપુર પાસે એલસીબી (LCB) પોલીસ અને તસ્કરો વચ્ચે સામસામે બંદૂકના ધાણીફૂટ ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. October 2, 2026 No Comments Read More »
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયાસો અને તટસ્થ વલણની જાહેર મંચ પરથી પ્રશંસા કરી છે. October 2, 2026 No Comments Read More »
રાજકોટ-અમદાવાદ હાઇવે પર ભાયલા બ્રિજ પાસે એક ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભબકી ઊઠી હતી, જેમાં ઇમરજન્સી ટીમની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી છે. October 2, 2026 No Comments Read More »