અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પરેશ ચૌહાણ હત્યા કેસ: મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ ઝડપાયયા, એક ફરાર

યુવકની હત્યામાં મુખ્ય સહિત ત્રણ આરોપી ઝડપાયા, હજૂ એક વોન્ટેડ

રાજકોટમાં બે દિવસ અગાઉ ૧૫૦ ફૂટ રિંગ રોડ પર પરેશ ચૌહાણ નામના યુવકની છરીના ઘા ઝીંકીને કરવામાં આવેલી હત્યાના પ્રકરણે ક્રાઈમ બ્રાંચ અને એલસીબી (LCB) ની ટીમોએ મોટી સફળતા મેળવી છે. પોલીસે આ જઘન્ય ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત કુલ ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે વધુ એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

ધરપકડ અને ગુનાની વિગતો:

  • ઝેડાયેલા મુખ્ય આરોપીઓ: પોલીસે આ કેસના મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાનો પરમાર અને કુખ્યાત/નામચીન ધર્મેશ ઉર્ફે રાધે રાઠોડની ધરપકડ કરી લીધી છે, તેમજ તેમની સાથે એક સગીરને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે.

  • હત્યાનું કારણ: પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક પરેશ ચૌહાણ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જેને લઈને આરોપીઓ સાથે તકરાર થઈ હતી. આ જ અદાવતમાં ઉશ્કેરાઈને આરોપીઓએ તેના પર છરીથી જીવલેણ હુમલો કર્યો હતો.

  • આગળની કાર્યવાહી: પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો તથા અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Leave a Comment

और पढ़ें