અમદાવાદમાં નવી ‘ડિમોલિશન પોલિસી-૨૦૨૬’ જાહેર: હવે માત્ર દિવસે જ બાંધકામ તોડી શકાશે, ૭ દિવસ અગાઉ જાણ કરવી ફરજિયાત ભાવનગર પોલીસ બેડામાં એક સાથે ૨૩ કર્મચારીઓની બદલી: વરતેજ મથકના ૭ પોલીસકર્મીઓ પર પડી ગાજ સુરત: કચરાના ડુંગર અને આગની ભેટ આપનાર કોન્ટ્રાક્ટરને પાલિકાએ વિદાય આપી, ૧૫૧ કરોડનું ચૂકવણું અટકાવ્યું મોંઘવારીનો ડબલ ડોઝ: દિવાળી પહેલાં ઘી-બટરના ભાવ વધ્યા બાદ અદાણી CNG માં રૂ. ૨.૩૦ નો વધારો વેસ્ટઝોન આંતર યુનિ. હોકી બહેનોની સ્પર્ધામાં ભાવનગર યુનિ.નો ડંકો વાગ્યો: પ્રથમ વખત મેળવી ઐતિહાસિક સફળતા દીકરી બનીને દિવાળીએ પિયર પધારે છે માતાજી: અમદાવાદની પોળમાં ૧૫૦ વર્ષથી અખંડ શ્રદ્ધાની અનોખી પરંપરા

Day: August 22, 2026

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ (હ્યુમિડિટી) વધવાને કારણે ઘરમાં સીલન અને ફૂગની સમસ્યા સામાન્ય બની જાય છે. આ સમસ્યા માત્ર ઘરની દીવાલો અને ફર્નિચરને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે.

Read More »

સુરત ગ્રામ્ય પોલીસના પાલોદ પોલીસ સ્ટેશનની ટીમે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી બંસી હોટલ પાછળ દરોડો પાડીને ₹1.16 કરોડથી વધુની કિંમતના કેમિકલ ચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે.

Read More »