Day: October 3, 2026

‘લાલો’ ફિલ્મમાં ‘તુલસી’ના પાત્રથી દરેક ઘર સુધી પહોંચેલી અને હવે દિગ્દર્શક વિજયગિરી બાવાની ફિલ્મ ‘અંબા’ દ્વારા સિંહ સાથેના સહજીવન અને સાહસની કથા રજૂ કરવા જઈ રહેલી ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી રીવા રાચ્છ સાથે ખાસ વાતચીત.

Read More »

રાજકોટમાં કિંમતી જમીનો પચાવી પાડવાના એક મોટો કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા ખેડૂતોને લોનની જાળમાં ફસાવીને કરોડો રૂપિયાની જમીન આચરવામાં આવી છે.

Read More »

એશિયન ગેમ્સ 2026ના મેન્સ ક્રિકેટના ગોલ્ડ મેડલ માટે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા ૧૭ ઓવરમાં ૧૫૦ રનનો આંકડો વટાવી લીધો છે.

Read More »